યુપી સરકારે સંરક્ષણ ઉદ્યોગ માટે 25% સબસિડી અને પૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં સંરક્ષણ ઉદ્યોગ સ્થાપવા માટે 25 ટકા સબસિડી અને 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી માફી આપવાનો નિર્ણય કર્યો છે.
ગઈકાલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર સંરક્ષણ ઉદ્યોગો સ્થાપિત કરનારી કંપનીઓને વીજળી, માર્ગ અને જમીનના ફેન્સીંગ સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડશે.