Today Important Current Affairs Questions ( 30/07/2019 )
દર વર્ષે International Tiger Day કયારે ઊજવવામાં આવે છે ? - 29 July
ગુજરાત રાજ્યકક્ષાની 70મા વન મહોત્સવ - 2019ની ઉજવણી કયાં કરવામાં આવશે ? - જડેશ્વર , ઓઢવ ( અમદાવાદ )
GST કાઉન્સિલે ઈલેક્ટ્રિક વાહનો પર GST દર 12 % થી ઘટાડીને કેટલા ટકા કયો છે ? - 50 %
તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર કેટલામી ‘ મન કી બાત ' રજૂ કરી ? - 55 મી .
મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન સ્પીકર તરીકે ફરજ બજાવતા તાજેતરમાં કોનું અવસાન થયું ? - Donkupar Roy
તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી ‘ અપાચે ’ હેલિકોપ્ટર ખરીધું છે ? – અમેરિકા
દર વર્ષે ' World Hepatitis Day ’ કયારે ઊજવવામાં આવે છે ? - 28 July
ઇન્ટરનેશનલ ગીતા જયંતી મહોત્સવ ’ - 2019 કયા રાજ્યમાં યોજાશે ? - હરિયાણા
Miss Deal World - 2019 ” બનનારી ભારતની પ્રથમ મહિલાનું નામ જણાવો. - Vidisha Baliyan
ઑગસ્ટ , 2019ના રોજ ભારતના કયા પૂર્વ રાષ્ટ્રપતિને “ ભારત રત્ન ’ પુરસ્કાર આપવામાં આવશે ? – પ્રણવ મુખર્જી
ક્રિકેટ વર્લ્ડ કપ - 2019 ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ કોને જાહેર કરાયા ? - Ben Stock
સૌથી વધારે વર્લ્ડકપ જીતનાર ટીમ કઈ છે ? - ઓસ્ટ્રેલિયા
ભારતમાં દર વર્ષે ગુપૂર્ણિમા ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? - અષાઢ સુદ પૂનમ
વિશ્વની સૌથી વધુ જૂની અને પ્રતિષ્ઠિત ટેનિસ ટુર્નામેન્ટનું નામ જણાવો. - વિમ્બલડના
હાલમાં ગુજરાતના નવા રાજ્યપાલનું નામ જણાવો. - આચાર્ય દેવવ્રત
|