Bandharan IMP and Important Questions
Bandharan IMP and Important Questions
અખિલ ભારતીય સેવા સર્જન કરવાનો (રાજ્યસભા ને અધિકાર)
➡ અનુછેદ 312
સંઘ ,અને રાજ્ય જાહેર સેવા સેવા આયોગ :
➡અનુછેદ 315
Upsc ની સ્થાપના 1 ઓક્ટોમ્બર 1926 લી કમિશન દ્વારા
સભ્ય ની નિમણુક અને હોદા ની મુદત :
➡ 316
જાહેર સેવા પંચ ના કાર્યો UPSC
➡અનુછેદ 320
👉 UPSC ના પ્રથમ અધ્યક્ષ રોજર બેરકર
👉 સ્વતંત્ર ભારત ના પ્રથમ અધ્યક્ષ એસ. કે.કૃપલાની
GPSC હાલ ના અધ્યક્ષ દિનેશ દાસા
UPSC હાલ ના અધ્યક્ષ અરવિંદ સક્સેના
UPSC ના અધ્યક્ષ ની નિમણુંક રાષ્ટ્રપતિ કરે
👉હટાવી રાષ્ટ્પતિ શકેે સુપ્રીમ કોર્ટ ની સલાહ થી અનુછેદ 317 મુજબ
GPSC ના અધ્યક્ષ ની નિમણુંક રાજ્યપાલ કરે
👉GPSC અધ્યક્ષ ને રાષ્ટ્પતિ હટાવી શકે.