કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’ [ Kakasaheb ]
કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ, ‘કાકાસાહેબ’
👉જન્મ : ૧-૧૨-૧૮૮૫ મહારાષ્ટ્ર ના સતારામાં
👉અવસાન :-૨૧-૮-૧૯૮૧
👉નિબંધકાર, પ્રવાસલેખક.
👉૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ.
👉૧૯૬૪માં ‘પદ્યવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.
કૃતિ :-
- ‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪),
- ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧),
- ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧),
- ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨),
- ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩),
- ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે.
- ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે.
-‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો.