જામનગર જિલ્લો અને તાલુકાઓ ( Jamnagar Jillo / District Information in Gujarati )

( Jamnagar Jillo / District Information in Gujarati )
તાલુકાઓ
1.જામનગર 2.ધ્રોલ 3.જામ જોધપુર 4. કાલાવડ 5.લાલપુર 6. જોડિયા
1. જામનગરજામનગર શહેરમાં રણમલ તળાવની વચ્ચે "લાખોટા મહેલ" તથા વિભા પેલેસ, પ્રતાપવિલાસ પેલેસ જોવાલાયક છે.
આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી દ્રારા ઝંડુ ફાર્મસીની સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત 1967મા સ્થપાયેલી આયુર્વેદ યુનિવર્સીટી પણ જામનગરમાં આવેલ છે.
જામનગરમાં બાલાછડી ખાતે ભૂમિદળની "સૈનિકશાળા", વાલસુરા ખાતે "નૌકાસેના" તાલીમ શાળા તથા બેડી ખાતે "હવાઈદળ" ની તાલીમ શાળા આવેલ છે. આમ સેનાની ત્રણેય પાંખોની શાળાઓ આવેલ છે.
જામનગરની બાંધણી, કંકુ અને મેશ ખૂબ જ જાણીતા છે.
જામનગરમાં સચાણા બંદર ખાતે જહાજ ભાગવાનો ઉદ્યોગ વિકસાવવામાં આવ્યો છે.
2. સિક્કા
સિક્કા નજીક મોટી ખાવડી ખાતે ભારતની સૌથી મોટી રિલાયન્સ પેટ્રોલિયમ, રિફાઇનરી તથા તેલ સંશોધન પ્રયોગશાળા આવેલ છે.
3. અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય, જોડિયા
4. યુનિવર્સિટી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર(1966)
જામનગરની કંકુ, બાંધણી અને મેશ જાણીતી છે.
"સૌરાષ્ટ્ર નું પેરિસ", " છોટેકાશી", " કાઠીયાવાડનું રત્ન" તરીકે જાણીતું.