વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની
વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની
[ Short Tricks For the currency of different countries in Gujarati ]
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો
LESE (લેસે)
➖ L - લેબેનોન
➖ E - ઈંગ્લેન્ડ
➖ S - સિરિયા
➖ E - ઈજિપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો
ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે
➖ઓ - ઓસ્ટ્રેલિયા
➖ક - કેનેડા
➖તા - તાઇવાન
➖ઉ(u) - USA
➖નયૂ - ન્યુઝીલેન્ડ
➖ફરી - ફીજી
➖ઝ - ઝિમ્બાબ્વે
➖હ - હોંગકોંગ
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો
PM શ્રી Nરેન્દ્ર Bhaઈ
➖P - પાકિસ્તાન
➖M - મોરેશિયસ
➖શરી - શ્રીલંકા
➖N - નેપાળ
➖Bha - ભારત
➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો
BIS
➖B - બ્રાઝીલ
➖I - ઈરાન
➖ S - સાઉદી અરેબિયા
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો
KFC
➖K - ક્યૂબા
➖F - ફિલિપાઈન્સ
➖ C - ચિલી
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો
K JULI (ok જુલી)
➖ K - કુવૈત
➖ J - જોર્ડન
➖ U - યુગોસ્લાવિયા
➖ L - લિબિયા
➖ I - ઈરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગરીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.
▪️ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪️નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન
▪️સવીડન દેશનું ચલણી નાણું - ક્રોના
[ Short Tricks For the currency of different countries in Gujarati ]
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો
LESE (લેસે)
➖ L - લેબેનોન
➖ E - ઈંગ્લેન્ડ
➖ S - સિરિયા
➖ E - ઈજિપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો
ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે
➖ઓ - ઓસ્ટ્રેલિયા
➖ક - કેનેડા
➖તા - તાઇવાન
➖ઉ(u) - USA
➖નયૂ - ન્યુઝીલેન્ડ
➖ફરી - ફીજી
➖ઝ - ઝિમ્બાબ્વે
➖હ - હોંગકોંગ
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો
PM શ્રી Nરેન્દ્ર Bhaઈ
➖P - પાકિસ્તાન
➖M - મોરેશિયસ
➖શરી - શ્રીલંકા
➖N - નેપાળ
➖Bha - ભારત
➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો
BIS
➖B - બ્રાઝીલ
➖I - ઈરાન
➖ S - સાઉદી અરેબિયા
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો
KFC
➖K - ક્યૂબા
➖F - ફિલિપાઈન્સ
➖ C - ચિલી
➖➖➖➖➖➖➖➖➖➖
▪️'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો
K JULI (ok જુલી)
➖ K - કુવૈત
➖ J - જોર્ડન
➖ U - યુગોસ્લાવિયા
➖ L - લિબિયા
➖ I - ઈરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪️ગરીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.
▪️ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪️નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન
▪️સવીડન દેશનું ચલણી નાણું - ક્રોના