Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

કલાપી પુરસ્કાર ( Kalapi Award information in Gujarati)

કલાપી પુરસ્કાર

( Kalapi Award information in Gujarati)



કલાપી પુરસ્કાર ગુજરાતી ગઝલકારોને અપાતો વાર્ષિક પુરસ્કાર છે. 

તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી

આ પુરસ્કારનું નામ ગુજરાતી કવિ કલાપી પરથી તેમનાં માનમાં અપાયું છે.

ગુજરાતી ગઝલમાં યોગદાન માટે વિજેતાને 25,000 રૂપિયા ની રકમ આ પુરસ્કારમાં આપવામાં આવે છે.

કલાપી પુરસ્કાર દર વર્ષે 1997થી આપવામાં આવે છે. 

કલાપી પુરસ્કાર પ્રથમ 1997માં અમૃત ઘાયલ ને અપાયો હતો.

2018માં કલાપી પુરસ્કાર વિનોદ જોશી ને અપાયો હતો.