રૂપા ગુરુનાથની તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી
રૂપા ગુરુનાથની તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી.
રૂપા ગુરુનાથને તમિલનાડુમાં ટી.એન.સી.એ. ની 87મી વાર્ષિક સામાન્ય સભામાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (ટી.એન.સી.એ.) ની પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ નિમણૂક સાથે, તે દેશની રાજ્ય કક્ષાની ક્રિકેટ બોડીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા પણ બની.
રૂપા ગુરુનાથ બીસીસીઆઈના પૂર્વ વડા એન શ્રીનિવાસનની પુત્રી છે.