Home
»
news
» તપન મિશ્રા નેશનલ ટુરિઝમ એવોર્ડથી સન્માનિત
તપન મિશ્રા નેશનલ ટુરિઝમ એવોર્ડથી સન્માનિત
[ Tapan Mishra honoured with the National Tourism Award ]
તપનકુમાર મિશ્રાને વર્ષ 2017-18 માટે "બેસ્ટ ટૂરિસ્ટ ગાઇડ" ની કેટેગરી માટે રાષ્ટ્રીય ટૂરિઝમ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા માન્ય કરાયેલ તે ફ્રીલાન્સ ટૂરિસ્ટ ગાઇડ છે.
તપન મિશ્રા નેશનલ ટુરિઝમ એવોર્ડથી સન્માનિત
Reviewed by
GK In Gujarati
on
સપ્ટેમ્બર 30, 2019
Rating:
5