મહાવીર સ્વામી ( Mahavir Swami )
મહાવીર સ્વામી
૫૯૯ ઇ.પૂ. – મહાવીર સ્વામી, જૈન ધર્મનાં ૨૪માં તિર્થંકર. (અ. ૫૨૭ ઇ.પૂ.)
જન્મ :- ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. ( ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે. )
તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું.
વર્ધમાન મહાવીરનો જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે.
