Home
»
1
» સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું કર્યું સફળ પરીક્ષણ

સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું કર્યું સફળ પરીક્ષણ
ભારતે સ્વદેશી ટેન્ક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ' ના ત્રણ સફળ પરીક્ષણ પૂરા કરી લીધા છે. રાજસ્થાનના પોખરણમાં રવિવારે 'નાગ'નું દિવસ અને રાત્રીના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલે પોતાના ડમી ટારેગટ પર અચૂક નિશાન સાધ્યું. જો કે હવે એવુ માનવામાં આવી રહ્યું છે કે આ 'નાગ' મિસાફલનો જલ્દી ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવશે.
®️🎯મિસાઇલની ખાસિયત...🎯®️
નાગ મિસાઇલ યુધ્ધમાં દુશ્મનના ટેન્કને ચાર કીમી દૂરથી ધ્વસ્ત કરી શકે છે
રાતના અંધારામાં પણ પોતાના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે આ મિસાઇલ થર્મલ ટારગેટ સિસ્ટમ ટેકનીક પર કામ કરે છે મિસાઇલનું વજન 93 પૌંડ એટલે કે 42 કિલો છે તેની લંબાઇ 6 ફૂટ 3 ઇંચ એટલે કે 1.90 મીટર છે મિસાઇલનો વ્યાસ 190 MM એટલે કે 7.5 ઇંચ છે મિસાઇલની સ્પીડ 230 M/S છે તેની રેન્જ 500 મીટરથી 4 કિમી સુધી હશે. |
|
સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'નાગ'નું કર્યું સફળ પરીક્ષણ
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 08, 2019
Rating:
5