Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

પ્રથમ વખતનો લદ્દાખ સાહિત્ય મહોત્સવ

 પ્રથમ વખતનો લદ્દાખ સાહિત્ય મહોત્સવ



લદ્દાખ વહીવટીતંત્ર પ્રથમ વખત લદ્દાખ સાહિત્ય મહોત્સવનું આયોજન કરી રહ્યું છે.

29 થી 31 ઓક્ટોબર 2019 સુધી 3 દિવસીય સાહિત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ વખત લદ્દાખ સાહિત્ય મહોત્સવનો હેતુ કલા, સંસ્કૃતિ અને સાહિત્ય ક્ષેત્રે આ ક્ષેત્રની વિશિષ્ટતાની ઉજવણી કરવાનો છે.