IAEAના નવા ડિરેક્ટર જનરલ તરીકે રાફેલ ગ્રોસીની ( Rafael Grossi ) પસંદગી કરવામાં આવી છે

આર્જેન્ટિનાના રાફેલ મેરિઆનો ગ્રાસીને ( Rafael Mariano Grossi ) આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (IAEA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમવામાં આવ્યા છે.
58 વર્ષીય ગ્રાસીની નિમણૂક ચાર વર્ષના સમયગાળા માટે કરવામાં આવશે.
તે આઈએઇએના છઠ્ઠા વડા બનશે.