ગુજરાત સરકાર ભાવનગર બંદર પર વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલને મંજૂરી આપી

ગુજરાત સરકારે ભાવનગર બંદર, ગુજરાત ખાતેના વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલને મંજૂરી આપી છે.
ભાવનગર બંદર પર સીએનજી ટર્મિનલ સ્થાપવા માટે યુનાઇટેડ કિંગડમ સ્થિત ફોરસાઇટ ગ્રૂપ અને મુંબઇ સ્થિત પદ્મનાભ મફતલાલ ગ્રુપનું સંયુક્ત સાહસ 1,900 કરોડનું રોકાણ કરશે.
ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ - જીઆઇડીબી- ના અધ્યક્ષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
આ માટે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને લંડન સ્થિત ફોરસાઇટ ગ્રુપ વચ્ચે આ વર્ષના પ્રારંભમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.