Interview Questions in Gujarati ( Funny Questions too. )
Interview Questions in Gujarati ( Funny Questions too. )
કહેવામાં આવે છે કે ઇન્ટરવ્યૂમાં સૌથી કઠિન સવાલો પૂછવામાં આવે છે. આ ઇન્ટરવ્યૂને દરેક કોઈ પાસ નથી કરી શકતા.ઘણીવાર તો એવા સવાલો પૂછવામાં આવે છે કે જેને સાંભળીને ઇન્ટરવ્યૂ આપનાર ઘબરાઈ જતા હોય છે.
એવામાં આજે અમે એવાજ અમુક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલો વિશે જણાવીશું જે કોઈ ચેલેન્જથી ઓછા નથી. આવો તો જાણીએ તમે આ સવાલોના જવાબ આપી શકો છો કે નહિ.
પ્રશ્ન 1: એક મહિલા પોતાના પતિને દરેક ઋતુમાં ગરમ જ આપે છે.
જવાબ: ચા
પ્રશ્ન:2: મહિલાનું એવું ક્યુ રૂપ છે જે બધા જોઈ શકે છે પણ તેનો પતિ નહીં?
જવાબ: વિધવાનું રૂપ
પ્રશ્ન:3: તમારી આગળ આ ગોળ ગોળ શું લટકી રહ્યું છે?
જવાબ: મારા ગળામાં લોકેટ છે અને દિવાલ પર એક ઘડિયાળ છે.
પ્રશ્ન:4: તે શું છે જે ગાયની પાસે ચાર છે અને તમારી પાસે બે છે?
જવાબ: પગ
પ્રશ્ન:5: એવી વસ્તુ જણાવો જે પહેરનાર પોતાને માટે ખરીદી શકતો નથી અને પહેરી શકતો નથી?
જવાબ: ‘કફન’ માત્ર એવી વસ્તુ છે કે જે વ્યક્તિ પોતાના માટે ખરીદી શકતો નથી.
પ્રશ્ન:6: આપણે મહિલાનું ક્યુ અંગ ખાઈએ છીએ?
જવાબ: લેડી ફિંગર
પ્રશ્ન:7: જે આપણે ખાવા માટે ખરીદીએ છીએ પણ તે ખાઈ શકતા નથી?
જવાબ: પ્લેટ.
પ્રશ્ન:8: એક એવા ફળનું નામ જણાવો જેનો પહેલો અક્ષર કાપી નાખીએ તો ધાતુનું નામ બને છે, છેલ્લો કાપીએ તો એક વાનગી બને છે અને પહેલો અને છેલ્લો કાપીએ તો છોકરીનું નામ બને છે?
જવાબ: kheera(ખીર, હીરા, હીર)
પ્રશ્ન:8: સ્ત્રી અને પુરુષ બંનેને રાત્રિનાં સમયે શું વધુ ગમે છે?
જવાબ: ઊંઘ.
પ્રશ્ન:9- તે કઈ વસ્તુ છે જે અળધી જાય છે તો દર્દ થાય છે પણ પુરી જાય તો મજા આવે છે?
જવાબ: બંગળી
પ્રશ્ન:10- તે કઈ વસ્તુ છે જેની ચારે તરફ વાળના ગુચ્છા હોય છે, તેનું નામ C થી શરૂ થાય છે.
જવાબ: coconut
પ્રશ્ન:11- છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડની આગળથી લીધી, પછી પાછળથી લીધી અને ઉભા રાખીને પણ લીધી, આખો દિવસ છોકરાએ છોકરીની શું લીધી જણાવો?
જવાબ: તસ્વીરો લીધી
પ્રશ્ન:12- ઇંચનો હથિયાર આપણા મોઢામાં કોણ નાખી દે છે?
જવાબ: ડેન્ટિસ્ટ
પ્રશ્ન:13- છોકરાના ખુબ મનાવ્યા પછી છોકરીએ પોતાની ખોલી નાખી. શું?
જવાબ: નારાજ બેઠી હતી તો પોતાની જુબાન ખોલી નાખી.
પ્રશ્ન:14- એક સળગી રહેલા ઘરની સામે ત્રણ છોકરાઓ ઉભા છે. એક વ્યક્તિ તે લોકોને જબરદસ્તી હટાવી દે છે. તેના માટે તેઓને જેલ થઇ જાય છે. શા માટે?
જવાબ: કેમ કે તે ત્રણે વ્યક્તિ ફાયરબ્રિગેડના હતા.
પ્રશ્ન:15- એક છોકરી છોકરાની કઈ વસ્તુ પર બેસી જાય છે?
જવાબ: છોકરાના બાઈક પર.
પ્રશ્ન:16- બે ઘરમાં આગ લાગી છે. એક ઘર અમીરનું છે અને બીજું ગરીબનું તો પોલીસ ક્યાં ઘરની આગ પહેલા બુજાવશે?
જવાબ: પોલીસ આગ બુજાવવાનું કામ નથી કરતી.
પ્રશ્ન:17- પુરુષનું લાંબુ હોય છે અને મહિલાઓની ગોળ?
જવાબ: તિલક લાબું અને મહિલાનો ચાંદલો ગોળ હોય છે.
પ્રશ્ન:18- દરેક છોકરીની એક વસ્તુ હંમેશા કાળી હોય છે. બોલો શુ?
જવાબ: પળછાયો.
પ્રશ્ન:19- એવી કઈ અવસ્થા છે જેનાથી પુરુષ 20 થી 30 મિનિટમાં થાકી જાય છે પણ મહિલા કહેતી રહે છે વધારે કરો મને મજા આવી રહી છે?
જવાબ: શોપિંગ(ખરીદી)
પ્રશ્ન:20- છોકરી પોતાની મરજીથી કપડા ક્યારે ઉતારે છે?
જવાબ: ન્હાતી વખતે કે કપડાં બદલતી વખતે.