One Liner GK Questions in Gujarati - 52
One Liner GK Questions in Gujarati - 52
૨૧૩
ખોપરી નો ઉપર નો ભાગ કેટલા હાડકા નો બનેલો છે?
૮
પ્રથમ સાત મણકા કોને ટેકો આપે છે?
ગરદન
કલાઈ ના બે હાડકાં કયા નામે ઓળખાય છે?
અલ્ના અને રેડિયસ
કેટલી પાંસળી તરતી પાંસળી તરીકે ઓળખાય છે?
૨
પોતા ના પ્રકાર?
૨
પાટા ના પ્રકાર?
૨ (ત્રિકોણાકાર અને વીંટાળેલો)
ઝોળી કેટલા પ્રકાર ની હોય છે?
૨
માનવ શરીર માં ચામડી ના કેટલા પડ હોય છે?
૩
જ્ઞાનતંતુ કેટલા પ્રકાર ના છે?
૨
છેલ્લો ક્રિકેટ વિશ્વકપ ક્યારે અને ક્યાં રમાયેલો હતો?
૨૦૧૯ ઇંગ્લેન્ડ અને વેલ્સ
છેલ્લા ક્રિકેટ વિશ્વકપ ની વિજેતા ટીમ?
ઇંગ્લેન્ડ
ભારત માં ક્રિકેટ ની સર્વોચ્ચ સંસ્થા?
BCCI
ક્રિકેટ ની સર્વોચ્ચ સંસ્થા?
ICC
પ્રથમ ૨૦-૨૦ વર્લ્ડ કપ કોણે જીત્યો હતો?
ભારત
પ્રથમ ક્રિકેટ વિશ્વકપ માં વિજેતા ટીમ?
વેસ્ટ ઇન્ડીઝ
વન ડે માં સૌથી ઝડપી સદી?
ડિવિલિયર્સ
ટેસ્ટ ક્રિકેટ માં સૌથી વધુ વિકેટ ?
મુરલીધરન
ભારત માં F1 રેસ માટે નું મેદાન કયા છે? કયું મેદાન?
બુદ્ધ દેવ ઇન્ટરનેશનલ સર્કિટ, નોઈડા
"હરિયાણા હરિકેન" તરીકે કોણ ઓળખાય છે?
કપિલ દેવ
ટેસ્ટ ક્રિકેટ માં સૌથી વધુ વિકેટ ?
મુરલીધરન
ભારત માં F1 રેસ માટે નું મેદાન કયા છે? કયું મેદાન?
બુદ્ધ દેવ ઇન્ટરનેશનલ સર્કિટ, નોઈડા
"હરિયાણા હરિકેન" તરીકે કોણ ઓળખાય છે?
કપિલ દેવ