One Liner GK Questions in Gujarati - 53
One Liner GK Questions in Gujarati - 53
'પીટર રેબિટ' બાળકો માટેનું આ પુસ્તક કોણે લખ્યું છે
બિચેસ્ટ્રીક્સ પોટર
જ્યોર્જ બર્નાડ શોના 'પિગ્મેલીન' પરથી બનેલી ફિલ્મ કઈ
માય ફેર લેડી
ફાયબર રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે
કોઈમ્બતુર
ભારતમાં રેશમનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું
કર્ણાટક
બિહારના કયા જિલ્લાની સાક્ષરતા સૌથી ઓછી છે
કિશનગંજ
બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો
ઇ.સ.1972
ભારતના કયા સમ્રાટે ગિરનારની તળેટીમાં શિલાલેખો કોતરાવ્યાં છે
અશોક
દર વર્ષે નોબેલ પારિતોષિકો કયા દેશ તરફથી આપવામાં આવે છે
સ્વીડન
ISISનું ફુલ ફોર્મ
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા
અમેરિકાની સેનાએ બગદાદીને કયા સ્થળે મોતને ઘાટ ઉતાર્યો
સીરિયાના બરીશા નામના ગામડામાં
અમેરિકાની કઈ કમાન્ડો ટીમે બગદાદીને માર્યો હતો
ડેલ્ટા ફોર્સ
અમેરિકાએ બગદાદીનું ઢીમ ઢાળવા માટેના મિશનનું કોડ નેમ શું આપ્યું હતું
ઓપરેશન કેયલા મુલેર
કેયલા મુલેર 26 વર્ષીય સેવાભાવી અમેરિકન યુવતી હતી.