Today Important Current Affairs Questions and Answers ( 13 November, 2019 )
Today Important Current Affairs Questions and Answers ( 13 November, 2019 )
- કુમાર મંગલમ બિરલા ( આદિવ્ય બિરલા ગ્રુપ )
2. ' પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટીંગ ડે ' ( જાહેર સેવા પ્રસારણ દિવસ ) કઈ તારીખે ઉજવવામાં આવે છે
- 12 નવેમ્બર
3. વિશ્વનુ સૌથી પ્રાચીન અને જાણીતું પ્રાકૃતિક મોતી તાજેતરમાં કયા ટાપુ પરથી શોધવામાં આવ્યું ?
- મારવાહ ટાપુ
4. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું ?
- મહારાષ્ટ્ર
5. ડિસેમ્બર - 2019માં યોજાનારી ભારત - રશિયાની ત્રણેય સેનાઓની પ્રથમ કવાયતનું નામ જણાવો
- INDRA - 2019
6. અબુધાબી ખાતે મંત્રીપરિષદની 19મી IORAનું પૂરું નામ જણાવો.
- indian Ocean Rim Association
7. ભારતના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર કે જેમનું તાજેતરમાં નિધન થયું છે, તેમનું નામ જણાવો.
- T . N . Seshan
8. મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતી કયા દિવસ તરીકે મનાવાય છે ?
- રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ( 11 નવેમ્બર )
9. Accidental Magic બુકના લેખક કોણ છે ?
- કેશવ ગુહા ( લૉન્ચ તારીખ : 11 - 11 - 2019 )