Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

માર્ચ 2020સુધી બધા ગામોને મફત વાઇફાઇ સેવાઓ આપવામાં આવશે: સરકાર

માર્ચ 2020સુધી બધા ગામોને મફત વાઇફાઇ સેવાઓ આપવામાં આવશે: સરકાર


સંદેશાવ્યવહાર અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું છે કે, આવતા વર્ષ માર્ચ સુધી ભારતનેટ દ્વારા દેશભરના તમામ ગામોને મફત વાઇફાઇ સેવાઓ આપવામાં આવશે.

ભારતનેટ દ્વારા એક લાખ 30 હજાર ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે. તેને બે લાખ 50 હજાર ગ્રામ પંચાયતો સુધી લઈ જવાનું લક્ષ્ય છે.

સરકારનું લક્ષ્ય આગામી ચાર વર્ષમાં ઓછામાં ઓછા 15 ટકા ગામોને ડિજિટલ વિલેજમાં રૂપાંતરિત કરવાનું છે.