૧૧ ડિસેમ્બર ; દિલિપ કુમારનો જન્મદિવસ જન્મ: 11 ડિસેમ્બર 1922 જેઓ ટ્રેજેડી કિંગ તરીકે પણ ઓળખાય છેતેમણે તેના કારકિૅદિની શરૂઆત " જવાર ભાટ " ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી તેમને 1994 માં દાદાસાહેબ ફાળકે અને 1998 માં પાકિસ્તાનના સવોચ્ચ પારિતોષિક નિશાન - ઓ - ઇમ્તિઆઝ એનાયત થયો હતો