નાણા મંત્રાલયે સંસદમાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાના કેન્દ્રીય બજેટ 2020-21 માટે કવાયત શરૂ કરી

નાણા મંત્રાલયે સંસદમાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાના કેન્દ્રીય બજેટ 2020-21 માટે કવાયત શરૂ કરી દીધી છે.
ગયા વર્ષે, સરકારે આવાસક્ષેત્રને અગ્રીમતા આપીને અર્થત્રંત માટે અનેક પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આમિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં શહેરી વિસ્તારોમાં તમામને ઘર પુરુ પાડવાનો છે.
ગત બજેટમાં જાહેર કરાયેલા 81 લાખ ઘરોની સામે 103 લાખ થી વધુ ઘરો મંજૂર કરાયા હતા.
અત્યાર સુધીમાં 32 લાખ ઘરોનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે અનેતેમાંથી 28 લાખથી વધુ ઘરો લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.