પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરુ થતી વૈશ્વિક બટાકા પરિષદ- ગ્લોબલ પોટેટો કોન્કલેવ-2020 ને સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 તારીખે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરુ થતી વૈશ્વિક બટાકા પરિષદ- ગ્લોબલ પોટેટો કોન્કલેવ-2020 ને સંબોધન કરશે.
નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરીને આ આંતરરાષ્ટ્રીય બટાકા પરિષદ ને ખુલી મુકશે.
ભારતીય કૃષિ સંશોધન વિકાસ પરિષદ હેઠળના સેન્ટ્રલ પોટેટો રીસર્ચ- ઇન્સ્ટીટયૂટ શિમલા દ્વારા આ વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.