બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને બ્રેક્ઝિટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને બ્રેક્ઝિટ સમજૂતી પર હસ્તાક્ષર કરી દીધા છે, જેના પગલે આવતા શુક્રવારે બ્રિટનનો યુરોપીય સંઘથી અલગ થઈ જવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે.
દેશ માટે આને એક અભૂતપૂર્વ ક્ષણ ગણાવતાં તેમણે કહ્યું કે, તેનાથી વર્ષોથી ચાલ્યા આવતા મતભેદ અને તર્ક-વિતર્કનો અંત આવી જશે. આ અગાઉ ગઇકાલે યુરોપીય સંઘના નેતાઓએ બ્રસેલ્સમાં દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સપ્તાહની શરૂઆતમાં બ્રેક્ઝિટ ખરડાની સંસદમાં મંજૂરી પછી, આહસ્તાક્ષરો અને સમર્થન પ્રક્રિયામાં એક બીજું પગલું છે. યુરોપીય સંસદ 29મીજાન્યુઆરીએ સમજૂતી માટે મતદાન કરશે.