કેરળ મીડિયા એકેડેમી દ્વારા જાણીતા પત્રકાર એન રામ સન્માનિત કરવામાં આવ્યા

કેરળ મીડિયા એકેડેમી દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પુરસ્કારમાં ધ હિન્દુ ગ્રુપના અધ્યક્ષ એન. રામની ઓઉટસ્ટેડીંગ મીડિયા પર્સન તરીકે પસંદગી કરવામાં આવી છે.
રાષ્ટ્રીય કક્ષાએ નીડર અને તેજસ્વી પત્રકારત્વના કાર્ય માટે આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
એકેડેમીની 40 મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે ₹ 1 લાખનું રોકડ ઇનામ, પ્રશસ્તિપત્ર અને શિલ્પ ધરાવતા એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી.