પાકિસ્તાને અણુ શક્તિથી સજ્જ મિસાઇલનું ટેસ્ટીંગ કર્યું

પાકિસ્તાને એર લોન્ચ કરાયેલ ક્રુઝ મિસાઇલ રા’આડ-૨ [ Ra’ad-II ] નું ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
આ મિસાઇલ 600 કિલોમીટર દૂરના નિશાનને વીંધી શકે છે એવો દાવો પાકિસ્તાનના સંરક્ષણ ખાતાએ કર્યો હતો.
પાકિસ્તાનના લશ્કરના મિડિયા વિભાગે જણાવ્યું હતું કે આ મિસાઇલ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે અને જમીની તેમજ દરિયાઇ હુમલાનો જોરદાર પ્રતિકાર કરવા સક્ષમ છે. અમે એનું સફળ પરીક્ષણ કરી શક્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ.