રાષ્ટ્રીય રસીકરણ દિવસ: 16 માર્ચ [ National Vaccination Day in Gujarati : 16 March ]
રાષ્ટ્રીય રસીકરણ દિવસ: 16 માર્ચ
[ National Vaccination Day in Gujarati : 16 March ]
ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ દર વર્ષે 16 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે તરીકે પણ ઓળખાય છે.
ભારત સરકાર દેશના લોકોને રસીકરણનું મહત્વ જણાવવા માટે દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરે છે.
રાષ્ટ્રીય રસીકરણ દિનની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ તમામ લોકોને પોલિયો સામે સશસ્ત્ર બનાવવા અને તેને વિશ્વમાંથી સંપૂર્ણ નાબૂદ કરવા જાગૃત કરવાનો છે.
તે 16 માર્ચ, 1995 ના રોજ પહેલી વાર ઉજવામાં આવ્યો હતો જ્યારે ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

[ Image Source: Bharat Stories ]