વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે: 21 માર્ચ [ World Down Syndrome Day in Gujarati: 21 March ]
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે: 21 માર્ચ
[ World Down Syndrome Day in Gujarati: 21 March ]
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ દિવસ દર વર્ષે 21 માર્ચે મનાવવામાં આવે છે.
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે 2020 ની થીમ “We Decide”.
વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે ડાઉન સિન્ડ્રોમની જન જાગૃતિ લાવવા માટે મનાવવામાં કરવામાં આવે છે.
ડિસેમ્બર, 2011 માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 21 માર્ચને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે તરીકે ઘોષણા કરીને A/RES/66/149 ઠરાવ પસાર કર્યો હતો.
પ્રથમ વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ 21 માર્ચ, 2012 મનાવવામાં આવ્યો હતો.