Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 21 એપ્રિલ [ Today History Of India and World in Gujarati 21 April ]

આજનો ઈતિહાસ 21 એપ્રિલ [ Today History Of India and World in Gujarati 21 April ]


 21 એપ્રિલ, 1451: અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.

 21 એપ્રિલ, 1509: હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).

 21 એપ્રિલ, 1509: છત્રપતિ શીવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.

 21 એપ્રિલ, 1944: ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.

 21 એપ્રિલ, 1960: વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના

 21 એપ્રિલ, 1987: તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.

 21 એપ્રિલ, 1994: સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.

 21 એપ્રિલ, 1997– ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.

 21 એપ્રિલ, 1835: કરણ ઘેલો નવલકથાથી પ્રસિધ્ધ થયેલ ગુજરાતી સાહિત્યનાં આદિ નવલકથાકાર નો જન્મ-નદશંકર મહેતા.