રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ: 24 એપ્રિલ [ National Panchayati Raj Day in Gujarati: 24 April ]
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ: 24 એપ્રિલ
[ National Panchayati Raj Day in Gujarati: 24 April ]
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 મી એપ્રિલે મનાવવામાં આવે છે.
ભારત પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અથવા National Local Government Day એપ્રિલ 2010 ના રોજ ઉજવાયો હતો.
પંચાયતી રાજ દિવસની ઉજવણીનું કારણ 73મો બંધારણ સુધારો અધિનિયમ, 1992 છે. 73મો બંધારણ સુધારો અધિનિયમ, 1992 પસાર થવાનો અમલ 24 એપ્રિલ 1993 થી અમલમાં આવ્યો હતો. તેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દીવસ (દિવસ) દર વર્ષે 24 મી એપ્રિલે ઉજવવામાં આવે છે .
રાજસ્થાન એ દેશનું પહેલું રાજ્ય હતું જ્યાં પંચાયતી રાજ પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનું ઉદઘાટન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા 2 ઓક્ટોબર, 1959 ના રોજ નાગૌર જિલ્લામાં કરાયું હતું.