Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

સિંધુની જર્ની પરનું પુસ્તક "શટલિંગ ટૂ ધ ટોપ: ધ સ્ટોરી ઓફ પી.વી.સિંધુ" નું વિમોચન કરવામાં આવ્યું

સિંધુની જર્ની પરનું પુસ્તક "શટલિંગ ટૂ ધ ટોપ: ધ સ્ટોરી ઓફ પી.વી.સિંધુ" નું વિમોચન કરવામાં આવ્યું


રમતના પત્રકાર વી. કૃષ્ણસ્વામીએ 'શટલિંગ ટૂ ધ ટોપ: ધ સ્ટોરી ઓફ પી.વી. સિંધુ' નામના પુસ્તકની રચના કરી હતી.

આ પુસ્તક હાર્પરકોલિન્સ પબ્લિશર્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુની શરૂઆતના જીવનથી લઈને વિશ્વ ચેમ્પિયન બનવાની અને આગળ શું છે તેની યાત્રા વર્ણવવામાં આવી છે.

સિંધુ ઓલિમ્પિકમાં સિલ્વર જીતવા માટે ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા રમતવીર છે, સાથે સાથે ફોર્બ્સની વિશ્વની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનારી મહિલા રમતવીરોની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે.