ગુજરાતી ક્વીઝ: ૧૮ [ Latest GK in Gujarati Quiz Play Now ]
ગુજરાતી ક્વીઝ: ૧૮ [ Latest GK in Gujarati Quiz Play Now ]
This Gujarati Quiz is Very Important For Your Upcoming Exams Like GPSC Exams, Talati Exams, Clerk Exams, Bank Exams etc. If you search GK In Gujarati this is best place to learn GK in Gujarati. Here you get Latest Current Affairs In Gujarati, Important Days Information in Gujarati, Latest GK In Gujarati, Daily Latest Gujarati Quiz and Etc.
Latest GK in Gujarati Quiz 18

1. આંધ્રપ્રદેશ કયા નૃત્ય માટે જાણીતું છે ?
2. રાજસ્થાનનું કયું લોકનૃત્યું ખુબ જાણીતું છે ?
3. સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા ?
4. નીચેના માંથી સૌથી મોટું નાટ્યગૃહ કયું છે ?
5. ભારતમાં વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં મનાવવામાં આવે છે ?
6. વાળનો કાળો રંગ કયા તત્ત્વને આભારી હોય છે ?
7. હદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે ?
8. બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી ?
9. 'વિપત' શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો ?
10. આરોગ્યની ચાવી,અનાશક્તિ યોગ,મંગળ પ્રભાત નીચેના પૈકી કોના લખેલ પુસ્તકો છે?