Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ઉમાશંકર જોષી




━━━━━━━━━━━━━━━━━━
    ❝ ઉમાશંકર જોષી
━━━━━━━━━━━━━━━━━━
💢 જન્મ :- 21 જુલાઈ 1911, બામણા, ગુજરાત

💢 મૃત્યુ :- 19 ડિસેમ્બર 1988 (77ની વયે) મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

💢 ઉપનામ :- વાસુકિ, શ્રવણ

💢 વ્યવસાય :- કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક

💢 માતાનું નામ :- નવલબેન 

💢 પિતાનું નામ :-  જેઠાલાલ કમળજી જોષી 

➪ ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા.

➪ તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

➪ તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી.

➪ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

🏆 મુખ્ય પુરસ્કારો 🏆

🌟 રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૯)
🌟 નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩)
🌟 ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫)
🌟 જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૭)
🌟 સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩)
🌟 સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ (૧૯૭૩ )