વિશ્વ આરોગ્ય દિવસ ( World Health Day In Gujarati: 07 April )
વિશ્વ આરોગ્ય દિવસ ( World Health Day In Gujarati: 07 April )
દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
લોકોના સ્વાથ્યની જાળવણી માટે 7 એપ્રિલ 1948ના રોજ WHOની સ્થાપના થઈ હતી.આથી દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સૌપ્રથમ ઉજવણી વર્ષ 1950 કરવામાં આવી હતી.
◾️ WHO : World Health Organization
◾️વડું મથક : સ્વિન્ઝર્લેન્ડના જિનિવા ખાતે.
"વર્ષ 2020 ની થીમ Support nurses and midwives"