GK One Liner Question in Gujarati - 41
GK One Liner Question in Gujarati - 41
GK One Liner Question in Gujarati - 41
લોકસભામાં સભ્ય તરીકે એંગ્લો ઇન્ડિયન સમાજમાંથી કેટલા ઉમેદવારોની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે ?
✅બ
વીર સાવરકર ઍરપોર્ટ કયા શહેરમાં આવ્યું છે ?
✅પોર્ટ બ્લેઅર
દશના સૌપ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા ?
✅મૌલાના અબુલ કલામ આઝાદ
જાણીતી થયેલી ‘ દેવદાસ ' નવલકથાના લેખક કોણ છે ?
✅શરતચંદ્ર ચટ૨જી.
રાજયસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
✅ છ વર્ષ
ભારતમાં બીજો સૌથી ઊંચો પર્વત કાંચનગંગા કયા રાજયમાં આવેલો છે ?
✅સિક્કિમ
વર્ષ ૧૯૫૧માં વિનોબા ભાવેએ ભૂદાન આંદોલનની શરૂઆત કયા સ્થળેથી કરી હતી ?
✅ પોચમ્પલી
ભારતના સૌપ્રથમ ન્યૂક્લિઅર રિએક્ટરનું નામ જણાવો .
✅અપ્સરા
સ્વતંત્ર હિંદના પ્રથમ કાયદા મંત્રી કોણ હતા ?
✅ડો . બાબાસાહેબ આમ્બેડકર
‘ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓસિઓનોગ્રાફી ’ નું વડું મથક ક્યાં આવેલું છે ?
✅ ગોવા
હાર્વડ બિઝનેસ સ્કુલમાંથી સૌપ્રથમ સ્નાતક થનાર મહિલા કોણ હતાં ?
✅નના લાલ કિડવાઈ
ભારત અવકાશ કાર્યક્રમના પિતામહ તરીકે કયા વૈજ્ઞાનિક ઓળખાય છે ?
✅ વિક્રમ સારાભાઈ
સચિન તેડુલકર પછી રાજીવ ગાંધી ખેલરતનું સન્માન મેળવનાર બીજા ક્રિકેટર કોણ છે ?
✅ મહેન્દ્રસિંઘ ધોની
સવતંત્ર્ય ભારતના સૌપ્રથમ ગવર્નર - જનરલ કોણ હતા ?
✅સી . રાજગોપાલચારી
હિંદી પછી ભારતમાં સૌથી વધુ બોલાનારી ભાષા કઈ છે ?
✅ બગાળી
ભારતનો સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતાં ?
✅ઇદિરા ગાંધી
વર્ષ ૧૯૨૨માં ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુએ કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી ?
✅સવરાજ પક્ષ
બ્રીટીશ ઇંડિયા વખતે ગ્રીષ્મ ઋતુમાં કયું હિલ સ્ટેશન રાજધાની રહેતી હતી ?
✅ સિમલા
ભારતના મિલિટરીના સર્વોચ્ચ પદક પરમ વીર ચક્રની ડિઝાઈન કોણે કરી છે ?
✅ સાવિત્રી ખાનોલકર
ભારતમાં બનેલી પ્રથમ ફિચર ફિલ્મ “ રાજા હરીશચંદ્ર ' ( ૧૯૧૩ ) ના ડિરેક્ટર કોણ હતા ?
✅ દાદાસાહેબ ફાળકે
વર્ષ ૧૯૨૮માં સ્થપાયેલા બ્રહ્મો સમાજ ( બ્રહ્મો સભા ) ના સ્થાપક કોણ હતા ?
✅રાજા રામમોહન રાય