ગુજરાત ની જાણીતી ગુફાઓ ( Famous caves of Gujarat )
ગુજરાત ની જાણીતી ગુફાઓ
ઉપરકોટ ની બૌદ્ધ ગુફા(જૂનાગઢ)
ખાંભાલિકા ની ગુફાઓ(ગોંડલ,રાજકોટ)
તળાજા ની બૌદ્ધ ગુફાઓ (ભાવનગર)
જાબુવત નું ભોંયરું(રાણાવાવ),પોરબંદર
જોગીડા ની ગુફા(તારંગા)મહેસાણા
હિડિંમ્બા ની ગુફા(સાબરકાંઠા)
પાટણ થી પાલનપુર વચ્ચે આવેલ સુરંગ(પાલનપુર)
હુસેન દોશી ની ગુફા(અમદાવાદ)
બાબા પ્યારા ની ગુફાઓ(જુનાગઢ)