GK One Liner Question in Gujarati - 40
GK One Liner Question in Gujarati - 40
GK One Liner Question in Gujarati - 40
બોરિંગ વાળા મહારાજ તરીકે કોણ ઓળખાય છે ?
રવિશંકર મહારાજ
ગુજરાતમાં ભુદાનની ચળવળ ચલાવનાર કોણ હતું ?
રવિશંકર મહારાજ
ગુજરાતમાં ભુદાનની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી ?
વિરમગામ
મઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે ?
માનસાઈના દિવા
ગુજરાતની સ્થાપના સમયે ગુજરાતની હાઇકોર્ટ ક્યાં બેસતી હતી ?
ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા
ભારતના હિમાલય નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
કાંચનજંગા
હિમાલયનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
માઉન્ટ એવરેસ્ટ
કાંચનજંગા કયા રાજયમાં આવેલું છે ?
સિક્કિમ
કારાકોરમ શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
k2
લદાક શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
રાકાપોશી