Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Gujarati GK Quiz - 8



1.સામાજિક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ-ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે❓
A. ડાંગ જિલ્લામાં
B. દાહોદ જિલ્લામાં✔
C. વલસાડ જિલ્લામાં
D. પંચમહાલ જિલ્લામાં

2.ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે❓
A. સ્વામી દયાનંદ
B. સ્વામી વિવેકાનંદ
C. સ્વામી સચ્ચિદાનંદ✔
D. સ્વામી સરસ્વતીચંદ્ર

3.ગુજરાતના કયા શૈક્ષણિક સંસ્થામાં/સંકુલમાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે❓
A. ગુજરાત યુનિવર્સિટી
B. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
C. ગોવિંદગુરુ યુનિવર્સિટી
D. ગૂજરાત વિદ્યાપીઠ✔

4.જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા❓
A. નૃસિંહ વિભાકર
B. ફુલચંદ શાહ
C. મણિશંકર ભટ્ટ
D.ડાહ્યાભાઈ ધોળશાજી✔

5.ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે❓
A. મેર રાસ
B. ગરબા✔
C. ટિપ્પણી
D. ઘુમ્મર

6.ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા 'પિતા' તરીકે કોણ વિખ્યાત છે❓
A. અંબાલાલ સારાભાઈ
B. રણછોડદાસ ગીરધરદાસ✔
C. લોર્ડ બિશપ કાર
D.ટી.સી.હોપ

7.બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે❓
A. વડતાલ
B. બોચાસણ✔
C. મણિનગર
D. સારંગપુર

8.'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો❓
A. દેવચંદ્ર✔
B. પ્રાણનાથ
C. લાલજી
D. કુબેરદાસ

9.'સુડ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે❓
A. ખોજા
B. પારસી✔
C. મેમણ
D. યહૂદી

 10.સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ (છાપખાનું)ભારતમાં આયાત કર્યું❓
A. વીરજી વોરા
B. શાંતિદાસ ઝવેરી
C. ભીમજી પારેખ✔
D. શેઠ ભીકનદાસ

11.ગુજરાતનું કયું તીર્થ પૂર્વ બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે❓
A. ભદ્રેશ્વર
B. હસ્તગિરી
C. પાલિતાણા
D. તારંગા✔

12.ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો❓
A. વ્યારા✔
B.વાલોડ
C. સાબરમતી આશ્રમ,અમદાવાદ
D. વઘઇ

13.ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે❓
A. કચ્છ
B. મહીસાગર✔
C. પાટણ
D. સુરેન્દ્રનગર

14.વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા❓
A. પંડિત ભાસ્કરભુવા
B. ઉસ્તાદ મૌલા બક્ષ✔
C. ઇનાયત ખાન
D.ઉસ્તાદ ફૈયાઝ ખાન

15.'ભુજોડી' શું છે❓
A. કચ્છમાં વસતી એક જાતિ
B. અંજારમાં બનતી ચપ્પલ કે મોજડીનું નામ
C.ભુજની બાંધણીનું સ્થાનિક નામ
D.ભૂજની એમ્બ્રોઇડરીની એક જાતનું નામ✔

16.કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યુયોર્કમાં મોનહટન વિસ્તારમાં મુકવામાં આવેલ છે❓
A. પ્રભાશંકર સોમપુરા
B. બાલકૃષ્ણ દોશી
C. મધ્યે ગુરૂજી
D.કાંતિભાઈ પટેલ✔

17.ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો❓
A.1974
B.1970✔
C.1964
D.1956

18.ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા❓
A. વલ્લભભાઈ પટેલ
B. મોહનલાલ પંડ્યા
C. ગાંધીજી✔
D. વિઠ્ઠલભાઈ પટેલ

19.1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી❓
A. સર ચીનુભાઈ બેરોનેટ
B. શેઠ અંબાલાલ સારાભાઈ
C. બેરિસ્ટર જીવણલાલ દેસાઈ
D.ડાહ્યાભાઈ મહેતા✔

20.'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે❓
A. ભૂકંપ-2001
B.મોગલ આક્રમણ
C. કટોકટી-1975✔
D. અયોધ્યા આંદોલન