Today Current Affairs in Gujarati ( 31/08/2019 )
Today Current Affairs in Gujarati ( 31/08/2019 )
Today Current Affairs in Gujarati ( 31/08/2019 )
●દેશમાં 10 બેંકોનું વિલીનીકરણ થઈ 4 બેંક અસ્તિત્વમાં આવશે.દેશમાં હવે 27 નહીં પણ કેટલી સરકારી બેંક થઈ જશે❓
✔12
●બેંકોનું વિલીનીકરણ👇🏻
✔1)પંજાબ નેશનલ બેંકમાં ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા ભળસે
✔2)કેનેરા બેંકમાં સિન્ડિકેટ બેંકનું વિલીનીકરણ
✔3)યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું વિલીનીકરણ
✔4)ઇન્ડિયન બેંકમાં અલ્હાબાદ બેંકનું વિલીનીકરણ
●કયા રાજયમાં દારૂબંધી પછી પાન-મસાલા પર પ્રતિબંધ મૂક્યો❓
✔બિહાર
●કયા રાજયમાં મોબ લિંચિંગ (ટોળા દ્વારા હિંસા)ને ગુનો ગણાવી ફાંસી સુધીની સજા અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે❓
✔પશ્ચિમ બંગાળ
✔પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી➖મમતા બેનરજી
✔પશ્ચિમ બંગાળ વિધાનસભામાં (ટોળા દ્વારા હત્યા અને હિંસા અટકાયત)વિધેયક 2019 પાસ
●NRC➖નેશનલ રજીસ્ટર્ડ ઓફ સીટીઝન
●બિન નિવાસી ગુજરાતી સિનિયર સિટીઝનોને ગુજરાતના ધાર્મિક-ઐતિહાસિક સ્થળોએ પ્રવાસ માટે ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ10 હજાર રૂપિયાનો ખર્ચ ચૂકવશે❓
✔ગુજરાત દર્શન યોજના
✔આ યોજના હેઠળ 150 NRGને લાભ અપાશે
✔60 થી 70 વર્ષના સિટીઝન્સને આ યોજનાનો લાભ મળશે
●ગુજરાતના નવા ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક થઈ❓
✔સંજય પ્રસાદ
●UEFA(ફુટબોલ) મેન્સ પ્લેયર ઓફ ધ યર અને બેસ્ટ ડિફેન્ડર ઓફ ધ યર કોણ બન્યો❓
✔વાન ડિક
✔મેસ્સી બેસ્ટ ફોરવર્ડ ઓફ ધ યર
●એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ માંડવીમાં આવેલું છે. ત્યાં કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે❓
✔1100
●એમેઝોનના વર્ષાવનોમાં લાગેલી આગ ઠારવા માટે 50 લાખ ડોલર (અંદાજે 36 કરોડ રૂપિયા)ની સહાય કોણે કરી❓
✔લિયોનાર્દો દિકેપ્રિયોની NGO અર્થ અલાયંસે
●મંગળ પછી હવે વિજ્ઞાનીઓ હવે કયા ગ્રહ પર જીવનની શોધ કરી રહ્યા છે❓
✔ગુરૂ
●ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે રોજર ફેડરર સામે પહેલો સેટ જીતવાની ઉપલબ્ધી હાંસલ કરી છે. સુમિત કયા રાજ્યનો છે❓
✔રાજસ્થાનના જયપુરનો
●ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં અક્ષયકુમારને કેટલામું સ્થાન આપવામાં આવ્યું છે❓
✔6.5 કરોડ ડોલર સાથે ચોથું સ્થાન
✔આ જ યાદીમાં પહેલું સ્થાન 8.94 કરોડ ડોલર સાથે ડવેઇન જ્હોન્સન છે
●સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન બી. લોકુરે કયા દેશની ન્યાયાલયમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા.જે પહેલી વખત કોઈ ભારતીય જજે બીજા દેશની અદાલતમાં જજ બનનાર પ્રથમ વ્યક્તિ બન્યા❓
✔ફીજી
●IPS અધિકારી અર્પણા કુમારને વર્ષ 2018ના કયા પુરસ્કાર માટે જાહેર કરવામાં આવ્યા છે❓
✔તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક કાર્ય પુરસ્કાર 2018
✔આ સાહસિક કાર્ય માટે સૌથી મોટો પુરસ્કાર છે
✔અર્પણાએ વિશ્વના સાતેય ખંડની સૌથી ઊંચી પર્વતમાળા પર ત્રિરંગો ફરકાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.
✔તેઓ દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા છે