રાજ્ય અને નેશનલ પાર્ક [ All State National Parks in Gujarati ]
રાજ્ય અને નેશનલ પાર્ક [ All State National Parks in Gujarati ]
રાજ્ય અને નેશનલ પાર્ક
🎯આંધ્ર પ્રદેશ
પાપી કોન્ડા નેશનલ પાર્ક
વેંકેટેશ્વર નેશનલ પાર્ક
રાજીવ ગાંધી (મહાવીર હરીના વનસ્થલી) નેશનલ પાર્ક 🌟હવે આ નેશનલ પાર્ક તેલંગાણામાં છે.
🎯અરુણાચલ પ્રદેશ
દીબ્રુ-સાઈખોવા નેશનલ પાર્ક
કાઝીરંગા નેશનલ પાર્ક
🌟પોબીતોરા અભ્યારણ્ય ‘મિની કાઝીરંગા’ તરીકે ઓળખાય છે.
માનસ નેશનલ પાર્ક
નામેરી નેશનલ પાર્ક
રાજીવગાંધી નેશનલ પાર્ક
🎯બિહાર
વાલ્મિકી નેશનલ પાર્ક
🎯છત્તીસગઢ
ઈન્દ્રાવતી (કુટરુ) નેશનલ પાર્ક
કાંગેર વેલી નેશનલ પાર્ક
ગુરૂ ઘાસી દાસ (સંજય) નેશનલ પાર્ક
🎯ગોવા
ભગવાન મહાવીર (મોલેમ) નેશનલ પાર્ક
🎯ગુજરાત
વાસંદા નેશનલ પાર્ક
બ્લેક બક નેશનલ પાર્ક, વેળાવદર
ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક
મરીન નેશનલ પાર્ક, ગલ્ફ ઓફ કચ્છ
🎯હરિયાણા
કાલેસર નેશનલ પાર્ક
સુલતાનપુર નેશનલ પાર્ક
🎯હિમાચલ પ્રદેશ
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
પીન વેલી નેશનલ પાર્ક
ઈન્દરકીલા નેશનલ પાર્ક
સીબલબરા નેશનલ પાર્ક
🎯જમ્મુ-કાશ્મીર
સીટી ફોરેસ્ટ (સલીમ અલી) નેશનલ પાર્ક
દચીગામ નેશનલ પાર્ક
હેમીસ નેશનલ પાર્ક
કીસ્થવર નેશનલ પાર્ક
🎯ઝારખંડ
બેટલા નેશનલ પાર્ક
🎯કર્ણાટક
અન્ષી નેશનલ પાર્ક
બાંદીપુર નેશનલ પાર્ક
બેન્નારઘટ્ટા નેશનલ પાર્ક
કુદેરમુખ નેશનલ પાર્ક
રાજીવગાંધી (નગરહોલ) નેશનલ પાર્ક
🎯કેરળ
અન્નામુડી સોલા નેશનલ પાર્ક
ઈરાવીકુલ્લમ નેશનલ પાર્ક
માથીકેતન નેશનલ પાર્ક
પામ્બદુમ નેશનલ પાર્ક
પેરીયાર નેશનલ પાર્ક
સાઈલેન્ટ વેલી નેશનલ પાર્ક
🎯મધ્યપ્રદેશ
બાંધવગઢ નેશનલ પાર્ક
ફોસીલ નેશનલ પાર્ક
કાન્હા નેશનલ પાર્ક
માધવ નેશનલ પાર્ક
પન્ના નેશનલ પાર્ક
પેન્ચ (પ્રીયદર્શીની) નેશનલ પાર્ક
સંજય નેશનલ પાર્ક
સાતપુરા નેશનલ પાર્ક
વન વિહાર નેશનલ પાર્ક
🎯મહારાષ્ટ્ર
ચાંદોલી નેશનલ પાર્ક
ગુગામલ નેશનલ પાર્ક
નવજીવન નેશનલ પાર્ક
પેન્ચ નેશનલ પાર્ક
સંજયગાંધી (બોરીવલ્લી) નેશનલ પાર્ક
ટાડોબા નેશનલ પાર્ક
🎯મણીપુર
કેઈબુલ લામ્જો નેશનલ પાર્ક
🎯મેઘાલય
બાલ્ફકરમ નેશનલ પાર્ક
નોકરેક રીડ્ઝ નેશનલ પાર્ક
🎯મીઝોરમ
મુરલેન નેશનલ પાર્ક
ફોંગીપઈ નેશનલ પાર્ક
🎯નાગાલેન્ડ
ઈન્ટંકી નેશનલ પાર્ક
🎯ઓડિશા
ભીતરકનીકા નેશનલ પાર્ક
સીમલીપાલ નેશનલ પાર્ક
🎯રાજસ્થાન
મુકુન્દ્રા હિલ્સ (દરાહ) નેશનલ પાર્ક
ડેઝર્ટ નેશનલ પાર્ક
કેઓલાદેવ ઘાના નેશનલ પાર્ક
રણથંભોર નેશનલ પાર્ક
સારીસ્કા નેશનલ પાર્ક
🎯સિક્કીમ
કાંચનઝંઘા નેશનલ પાર્ક
🎯તમિલનાડુ
ગિન્ડી નેશનલ પાર્ક
ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક
ઈન્દિરા ગાંધી (અન્નામલાઈ) નેશનલ પાર્ક
મુદુમલાઈ નેશનલ પાર્ક
મુકુર્થી નેશનલ પાર્ક
🎯ત્રિપુરા
કલાઉડેડ લીઓપાર્ડ નેશનલ પાર્ક
રાજબારી નેશનલ પાર્ક
🎯ઉત્તર પ્રદેશ
દુધવા નેશનલ પાર્ક
🎯ઉત્તરાખંડ
કોર્બેટ નેશનલ પાર્ક
ગંગોત્રી નેશનલ પાર્ક
ગોવિંદ નેશનલ પાર્ક
નંદા દેવી નેશનલ પાર્ક
રાજાજી નેશનલ પાર્ક
વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક
🎯પશ્ચિમ બંગાળ
બક્સા નેશનલ પાર્ક
ગોરમરા નેશનલ પાર્ક
નેઓરા નેશનલ પાર્ક
સિંગલલા નેશનલ પાર્ક
સુંદરબન નેશનલ પાર્ક
જલ્દપરા નેશનલ પાર્ક
🎯તેલંગાણા
કાસુ બ્રહ્માનંદ રેડ્ડી નેશનલ પાર્ક
મહાવીર હરિના નેશનલ પાર્ક (રાજીવગાંધી)
🌟બ્લેક બગ નું ઘર, ડિયર પાર્ક પણ કહેવાય છે.
મૃગાવની નેશનલ પાર્ક
🎯અંદમાન અને નિકોબાર આઈલેન્ડ
કેમ્પબેલ બે નેશનલ પાર્ક
ગેલાથિયા બે નેશનલ પાર્ક
મહાત્મા ગાંધી મરીન (વાન્દૂર) નેશનલ પાર્ક
મીડલ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક
માઉન્ટ બેટન હેરિયેટ નેશનલ પાર્ક
નોર્થ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક
રાની ઝાંસી મરીન નેશનલ પાર્ક
સાઉથ બટન આઈલેન્ડ નેશનલ પાર્ક
🌟 પંજાબ રાજ્યમાં એકપણ નેશનલ પાર્ક નથી.