Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ [ Gujarat Ni Sahitya Sansthao ]

ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ 

[ Gujarat Ni Sahitya Sansthao ]

 


(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાન સભા.

સ્થાપના : 26 ડિસેમ્બર 1848


સ્થળ : અમદાવાદ


પ્રકાશન : બુધ્ધિપ્રકાશ


બુધ્ધિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે.

આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ

ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની.

પાછળથી ગુજરાત વિધાન સભા તરીકે ઓળખાઈ.

(2) ગુજરાત સાહિત્ય સભા :


સ્થાપના : 1904

સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા

સ્થળ : અમદાવાદ

પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક

1928 થી આપવામાં આવે છે.

પ્રથમ - ઝવેરચંદ મેઘાણી

ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.

(3) ગુજરાત સાહિત્ય પરિષદ:

સ્થાપના : 1905

સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા

સ્થળ : અમદાવાદ

પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક)

પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી

(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :

સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા

1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા

પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

(5) નર્મદ સાહિત્ય સભા :

સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ

1939 - નર્મદ સાહિત્ય સભા

સ્થળ : સુરત

પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે.

1940 થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે.

(6) ગુજસત સાહિત્ય અકાદમી :

સ્થાપના: 1982

સ્થળ : ગાંધીનગર

સંચાલક : ગુજરાત સરકાર

પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ

ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે.

(7) બુદ્રિવર્ધક સભા :

સ્થાપના: 1651

સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી.

(8) ફાર્બસ ગુજરાતી સભા :


સ્થાપના: 1854

સ્થળ :મુંબઈ

સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ.

(9) ગુજરાત સંશોધન મંડળ :


સ્થળ :મુંબઈ

સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી.

(10) જ્ઞાન પ્રસારક સભા :


સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી.

(11) સાહિત્ય સંસદ:


સ્થળ : મુંબઈ

સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

(12) ભારતીય વિદ્યાભવન:


સ્થળ : મુંબઈ

સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.