Gujarati Shahitya and Grammar Quiz.. 15
Gujarati Shahitya and Grammar Quiz..
📖✍️લઘુકાવ્યોમાં હાઈકુના લેખક 'સ્નેહરષ્મિ'(જીણાભાઈ રતનજી દેસાઈ) કઈ કોલેજમાંથી સ્નાતક થયા હતા?
A.શામળદાસ કૉલેજ ભાવનગર
B.ગુજરાત વિદ્યાપીઠ✅
C.નરસિહ મહેતા કૉલેજ રાજકોટ
D. એમ.એસ.યુનિવર્સીટી
👉જન્મ:વલસાડ ના ચીખલીમાં
📖✍️હાઈકુ કયાંનો સાહિત્ય પ્રકાર છે?
A.નેપાળી સાહિત્ય
B. જાપાની સાહિત્ય✅
C. ઉર્દુ સાહિત્ય
D.બંગાળી સાહિત્ય
👉હાઈકુમાં ૧૭ અક્ષર હોય છે.
📖✍️આઠે પો'ર મન મસ્ત થઈ રે'વે એટલે ?
A. કામ ધંધો ન કરે
B. હંમેશા ખુશ રહે ✅
C. ખાઈ પી ને મજા કરે
D. ભણવાની ચિંતા ના કરે
📖✍️આપેલી કૃતિઓમાંથી નરસિંહ મહેતાનું પ્રભાતિયું ક્યું છે?
A. શ્રાદ્ધ
B. હૂંડી
C. કુંવરબાઈનું મામેરું
D. જાગને જાદવા✅
👉જન્મ:તળાજા(ભાવનગર)
👉ભક્તકવિ, આદિકવિ
📖✍️અખોરૂપેરો,ફૂલેન્દું,વક્રગતિ,વિરંચી વગેરે ઉપનામ ધરાવતા કવિનું નામ જણાવો?
A.અક્ષયદાસ સોની
B. ચુનીલાલ મડિયા✅
C.મકરંદ દવે
D. ઉમાશંકર જોશી
👉એમની ફેમસ કૃતિ:-લીલુંડી ધરતી
👉ગરામ જીવનના સમર્થ સર્જક
👉વતન:- ધોરાજી
📖✍️ગજરાતી ભાષામાં વાક્ય ને બનાવવામાં વપરાતા વિભક્તિવાળા શબ્દોને શું કહેવાય છે?
A. લિંગ
B. પદ✅
C. સર્વનામ
D. વિશેષણ
📖✍️આખનો સમાનાર્થી શબ્દ આપો.?
A. કાજળ
B.નેહ
C. દગ✅
D. અંબર
*👉આખ:-* નેત્ર ,નયન, લોચન,અક્ષિ,નેણ, ઈશ વગેરે...
📖✍️વસુધાનો સમાનાર્થી શબ્દ જણાવો?
A.અવની✅
B.પ્રકાશ
C. તેજ
D.રોશની
*👉વસુધા:-* ધરતી,ક્ષતિ,ધરા, પૃથ્વી,ધરણી,ભોમ, મહી,વસુંમતિ.વિશ્વંભરા વગેરે...
📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ કોકિલા નો સમાનાર્થી બનતો નથી?
A.કોયલ
B.પિક
C.કાદંબરી
D.કોમિલ✅
📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ 'પાર્વતી'નો સમાનાર્થી બનતો નથી?
A.ઉષા✅
B.ગૌરી
C.ગિરીજા
D.હેમવતી
📖✍️નીચેના પૈકી કયો એક શબ્દ સુર્યનો સમાનાર્થી બનતો નથી?
A.મયંક✅
B.રવિ
C.ભાસ્કર
D.આદિત્ય
👉સર્ય:- ભાનુ,સવિતા ,દિવાકર,અંશુમાન,
📖✍️આપેલ વિકલ્પમાંથી 'તળાવ'નો યોગ્ય સમાનાર્થી શબ્દ પસંદ કરો?
A.ખાડો
B. આરો
C. ખાબોચિયું
D. કાસાર✅
📖✍️આખ ઉઘડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
A.આંખ ખુલ્લી થવી
B.ઉંઘમાંથી જાગવું
C.પસ્ચાતાપ થવો
D.પરિસ્થિતિ સમજવી✅
📖✍️ધળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય?
A.સફાઇ કરવી
B.ધૂળ સાફ કરવી
C.ખૂબ ધમકાવવું✅
D.ખૂબ પ્રસંશા કરવી
📖✍️મહેનત સંજ્ઞાનો પ્રકાર જણાવો?
A. ભાવવાચક✅
B.વ્યક્તિવાચક
C.જાતિવાચક
D. દ્રવ્યવાચક
👉સજ્ઞા નો બીજો અર્થ નામ થાય છે.
👉મખ્ય ૫ પ્રકાર છે.
📖✍️ગજરાત સંજ્ઞાનો પ્રકાર જણાવો?
A. ભાવવાચક
B.વ્યક્તિવાચક✅
C.જાતિવાચક
D. દ્રવ્યવાચક
📖✍️આવકવેરો કયો સમાસ છે?
A.તત્તપુરૂષ
B. ઉપપદ
C.મધ્યમપદલોપી✅
D. કર્મધારય
📖✍️'ગોપાળ' કયો સમાસ છે?
A.તત્તપુરૂષ
B. ઉપપદ✅
C.મધ્યમપદલોપી
D. કર્મધારય
📖✍️જીગર અને અમીના રચયિતા ચુંનીલાલ શાહ નું ઉપનામ જણાવો ?
A. બેફામ
B. સાહિત્ય દિવાકર(નરસિંહરાવ દિવેટીયા)
C. સાહિત્ય યાત્રી✅
D. ઈર્શાદ(ચિનુ મોદી)
📖✍️'ઘરજમાઈ' શબ્દનો સમાસ જણાવો?
A.તત્તપુરૂષ
B. ઉપપદ
C.મધ્યમપદલોપી✅
D. કર્મધારય
📖✍️કયા ગુજરાતી સાહિત્યકાર બનારસ હિંદુ યુનિવર્સીટીના ઉપ કુલપતિ હતા તેમજ તેમને 'ડૉક્ટર ઓફ લિટરેચર' ની પદવી એનાયત કરાવામાં આવી હતી?
A. ક.મા.મુન્શી
B. આનંદશંકર ધ્રુવ✅
C. પન્નાલાલ પટેલ
D. ગૌરીશંકર જોશી
📖✍️ગુજરાતી સાહિત્ય નો નોબેલ કોને કહેવાય છે ?
A. રણજિતરામ સુવર્ણચંદ્રક✅
B. જ્ઞાનપીઠ એવોર્ડ
C. નર્મદ સુવર્ણ ચંદ્રક
D. નરસિંહ મહેતા એવોર્ડ.
👉પ્રથમ 1928 માં મેઘાણી ને
👉અતિમ કુમારપાળ દેસાઈ ને 2015 નો
📖✍️ભવાઈમાં સ્ત્રી પાત્રો પુરુષ દ્વારા ભજવવામાં આવે છે તેને કયા નામે ઓળખવામાં આવે છે?
A.નાયક
B.રંગલો
C.કાંચરીયા✅
D.વેશગરો
👉ભવાઈ ની શરૂવાત અસાઈત ઠાકરે કરી હતી.
👉કુલ 360 જેટલા વેશ આપેલા છે જેમાં સૌથીજૂનો *રામદેવ પીર નો વેશ* છે.
👉ભવાઈ એ ગધ સાહિત્ય પ્રકાર છે
👉જે વેશ ભજવનાર શીખવનાર વેશગરો કહેવાય છે.