Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Important Current Affairs Question ( 36-45 )

Important Current Affairs Question ( 36-45 )


1. 22મી ‘ Meeting of special Representatives For India - China ' ક્યાં મળશે ?
- નવી દિલ્હી

2. કતાર કપ ઇન્ટરનેશનલ વેઇટ લિફિંગ ચેમ્પિયન શિપ - દોહા ખાતે મીરાંબાઈ ચાનુએ કયો મેડલ મેળવ્યો ?
- ગોલ્ડ મેડલ 

3. સુશાસન દિવસ - 2018ના રોજ રાજ્યમાં કેટલાં કૃષિ સંમેલનો યોજાશે ?
- 9 ( 15 ડિસેમ્બર સુશાસન દિવસ )

4. રાજ્યના કયા એકમોને પુનઃજીવિત કરવાના હેતુથી વીજદરોમાં 4 વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ . 1નું રિએમ્બર્સમેન્ટ આપવામાં આવશે ? 
– નબળા પડેલા MSME 

5. UNની ક્લાઇમેટ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારતની રિન્યૂએબલ એનર્જી ટાર્ગેટ 175GW થી વધારી કેટલો કર્યો ? 
– 450 GW 

6. IITહૈદરાબાદ મહારાષ્ટ્રના પુનામાં ‘ વેકસીન ઓન વિહિકલ ' કોના સહયોગથી શરૂ કર્યું ? 
- બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન

7. ભારતીય નૌકાદળે એન્ટી હાઇજેકિંગ કવાયત ‘ અફરન' કયા દરિયા કિનારે કરી ?
- કેરળના કોચી 

8. ભારતીય ફાર્માકોપિયા ને માન્યતા આપતું પ્રથમ રાષ્ટ્ર કયું બન્યું ? 
- અફઘાનિસ્તાન 

9. CAAના વિરોધમાં કયા લેખકે પદ્શ્રી એવોર્ડ પરત કયો ? 
- ઉર્દૂ લેખક મુજતાબા હુસૈન 

10. ભારત FIFA રેન્કિંગમાં કયા ક્રમ પર છે ?
- 108