Home
»
news
» ફેબ્રુઆરીમાં જીએસટી દ્વારા રૂ.105366 કરોડ એકત્રિત
ફેબ્રુઆરીમાં જીએસટી દ્વારા રૂ.105366 કરોડ એકત્રિત
સરકારે જણાવ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જીએસટી દ્વારા કુલ એક લાખ, પાંચ હજાર 366 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી, અનુરાગ ઠાકુરે રાજ્યસભાના લેખિત જવાબમાં આ વાત કહી હતી.
ફેબ્રુઆરીમાં જીએસટી દ્વારા રૂ.105366 કરોડ એકત્રિત
Reviewed by
GK In Gujarati
on
માર્ચ 23, 2020
Rating:
5