પત્રકારો રોહિણી મોહન, અરફા ખાનમ શેરવાનીને ચમેલી દેવી જૈન એવોર્ડ એનાયત થયો

“ધ વાયર” ની અરફા ખાનમ શેરવાની અને બેંગાલુરુ સ્થિત ફ્રીલાન્સર રોહિણી મોહનને ઉત્કૃષ્ટ મહિલા પત્રકાર માટે સંયુકત રીતે ચમેલી દેવી જૈન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
મીડિયા ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત, આ એવોર્ડ 1982 થી આપવામાં આવે છે. ગયા વર્ષે, તે બીબીસીની પ્રિયંકા દુબેને એનાયત કરાયો હતો.
શેરવાની ને કાશ્મીર અને ઉત્તરપ્રદેશના સંઘર્ષની પરિસ્થિતિમાંથી રિપોર્ટ કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને આસામમાં એનઆરસી કવાયત અંગે રોહિણીના અહેવાલે તપાસ પત્રકારત્વ માટે એક નવું બેંચમાર્ક બનાવ્યો હતો.