PwDના સશક્તિકરણ માટે ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા અભિયાન શરૂ કરાયું

માઇક્રોસોફ્ટ ઈન્ડિયા અને નાસ્કોમ ફાઉન્ડેશન દ્વારા 17 માર્ચ, 2020 ના રોજ ‘ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને ઇઆરનેટ, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ (PwD) અને અન્ય વિભાગોની ભાગીદારીમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે.
‘ઇનોવેટ ફોર એક્સેસિબલ ઇન્ડિયા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ લોકોને સાધનો અને તકનીકથી સશક્ત બનાવવાનો છે. આ અભિયાન દિવ્યાંગ લોકોને એવી તકનીકથી સજ્જ કરવા માંગે છે જે તેમનું જીવન સરળ બનાવવા માટે મદદ કરી શકે.