Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: 12 મે

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: 12 મે


આંતરરાષ્ટ્રીય નર્સ ડે દર વર્ષે 12 મેના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

આ દિવસ દર વર્ષે ફ્લોરેન્સ નાટીંન્ગલની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે.

તે લેડી વિથ લેમ્પ તરીકે પણ જાણીતી હતી. તેણીને આધુનિક નર્સિંગના જનક પણ કહેવામાં આવે છે, જે બ્રિટીશ સમાજ સુધારક અને આંકડાશાસ્ત્રી પણ હતા.

Theme: 

Nurses: A Voice to Lead – Nursing the World to Health, demonstrates how nurses are central to addressing a wide range of health challenges.