મનોજ આહુજાને CBSEના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ઓડિશા કેડરના આઈએએસ અધિકારી મનોજ આહુજાની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education)ના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં, તેઓ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન, કર્મચારી અને તાલીમ વિભાગમાં વિશેષ નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ સીબીએસઈમાં હાલના અધ્યક્ષ અનિતા કરવાલની જગ્યા લેશે.
CBSEનું મુખ્ય મથક: નવી દિલ્હી.
CBSEની સ્થાપના 3 નવેમ્બર 1962 ના રોજ થઈ હતી.