Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Confusion points 6



〽 ભારત માં સૌપ્રથમ રેલવે ની શરૂઆત
👉🏾 1853 માં ( મુંબઈ અને થાણા વચ્ચે)

〽 ગુજરાત મા સૌપ્રથમ રેલવે ની શરૂઆત
👉🏾 1855 માં ( ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે)

〽 સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવે ની શરૂઆત
👉🏾 1880 ( ભાવનગર અને વઢવાણ વચ્ચે)