સુમિત નાગલે એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું

[ Sumit Nagal wins title at ATP Challenger Tournament ]
ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે મેન્સ સિંગલ્સ એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટ જીતી હતી.
સુમિત નાગલે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં રમાયેલી એટીપી ચેલેન્જર ટૂર્નામેન્ટનો પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે.
તેણે આર્જેન્ટિનાના ફેસુન્ડો બોગ્નિસને 6-4, 6-2થી હરાવીને આ ખિતાબ જીત્યો હતો.