જાહેર વહિવટના પ્રશ્ન - જવાબ - 2
જાહેર વહિવટના પ્રશ્ન - જવાબ - 2
[ Jaher Vahivat Questions and Answers in Gujarati - 2 ]
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ?
(A) રાજકીય
(B) વહીવટી ✅
(C) સામાજિક
(D) કાયદાકીય
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ?
(A) જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય
(B) દિલ્હી વિશ્વવિદ્યાલય
(C) લખનાઉં વિશ્વવિદ્યાલય ✅
(D) હૈદરાબાદ વિશ્વવિદ્યાલય
નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ?
(A) કોરીયન
(B) ફ્રેન્ચ ✅
(C) સ્વીડિશ
(D) પર્સિયન
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
(A) લોર્ડ રિપન
(B) લોર્ડ વોરન હેસ્ટિંગ્સ✅
(C) લોર્ડ માઉન્ટબેટન
(D) લોર્ડ ક્લાઈવ
‘પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસુફી એ લગભગ જીવનની ફિલસુફી બની જાય છે’. – આવું કોણે કહ્યું છે ?
(A) વુડ્રો વિલ્સન
(B) ડ્રવાઈટ વાલ્ડો
(C) માર્શલ ઈ.ડીમોક ✅
(D) એફ.એમ. માર્ક્સ
સનદી સેવાઓને ‘એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓણી વ્યાવસિક સંસ્થા’ તરીકે કોણે વ્યાખ્યાયિત કરી
(A) હરમન ફીનર ✅
(B) ઈ.એન. ગ્લેડન
(C) ઓ.જી.સ્ટાહેલ
(D) બી.ફીલપ્પો
વયવસ્થાતંત્ર અને પદ્ધતિ (ઓ અને એમ) વિભાગ કેબિનેટ સચિવાલયમાં કયા વર્ષમાં ઊભો કરવામાં આવ્યો ?
(A) 1952
(B) 1954 ✅
(C) 1956
(D) 1960
‘નવું લોકપ્રશાસન’ શબ્દ કોણે પ્રયોજ્યો ?
(A) ક્રિસ્ટોફર પોલીટ
(B) એન્ડુ મેસી
(C) ક્રિસ્ટોફર હુડ ✅
(D) ડેવિડ ઓસબોર્ન
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?
(A) ડૉ. વાય. વી. રેડ્ડી ✅
(B) ડૉ. એમ. ગોવિંદરાવ
(C) સુશ્રી સુષ્માનાથ
(D) શ્રી અજય નારાયણ ઝા
નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેના શબ્દ પ્રયોગ ‘Broken Windows Syndrome’ વપરાય છે ?
(A) પોલીસ સત્તા ✅
(B) ન્યાયિક સત્તા
(C) કારોબારી
(D) પ્રસાર માધ્ય (મીડિયા)